(ભાવનગર) અહેવાલ : સંજય ઇટાલિયા આજરોજ વિજયાદશમી ના પર્વ ઉજવણી સાથે સિહોર ની સર્વશ્રેષ્ઠ એવી સમાજ ઉપયોગી તરીકે જે તન.મન.ધન થી તેમજ આરોગ્ય શેક્ષણિક સહિત સેવા ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતી લાયન્સ કલબ ઓફ સિહોર દ્વારા બ્લડ કેમ્પ નું આયોજન કરેલ તેમાં ભાવનગર ની સર ટી હોસ્પિટલ ના સહયોગ થી રક્તદાન કેમ્પ માં લાયન્સ કલબના પ્રમુખ ર્ડો.પ્રજાપતિ સાહેબ .સેક્રેટરી ર્ડો.પ્રશાંત ભાઈ આસ્તિક ર્ડો.શ્રીકાંત સાહેબ પૂર્વ પ્રેસિડેન્ટ પ્રદીપભાઈ કલથીયા .ઉદયભાઈ વિસાની સહિતની ઉપસ્થિત માં આ કેમ્પ યોજાયો તેમજ બહોળી સંખ્યામાં રક્તદાતા ઓ રક્તદાન કરેલ અને રક્તદાતા ઓ ને પ્રમાણપત્ર તેમજ મોમેન્ટો આપવામાં આવેલ..