(કચ્છ) અહેવાલ : સૈયદ રજાકશા ટોડીયા દેશલપર થી હાજીપીર સુધીનું રસ્તાનો ખાતા મુરત વાસણભાઇ આહિરના હસ્તે સુરુ કરવામાં આવ્યું હતું કચ્છના કોમી એકતાના પ્રતિક એવા હઝરત હાજીપીર થી દેશલપર સુધીનો રસ્તો ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં હતો આખરે આજે દેશલપર 0 થી 16 કિલોમીટર ના રસ્તા નું ખાતા મુરત કચ્છી મંત્રી શ્રી વાસણભાઇ આહિર તેમજ પ્રવાસ નિગમના ડાયરેક્ટર ને જિલ્લા ભાજપના કેશુભાઈ પટેલ ધારાસભ્યશ્રી નીમાબેન આચાર્ય તેમજ અબડાસા ધારાસભ્ય પી એમ જાડેજા મહાનુભવોના હાથે નાળિયેર વધેરી ને રસ્તાનું વાયડીગ મજબૂતીકરણ નું 22 કરોડ 86 લાખના ખર્ચે રસ્તાનો શુભારમ કરાયું હતું સ્વતંત્ર પ્રવચન નખત્રાણા તાલુકા ભાજપના પ્રમુખ રાજેશભાઈ પલણ કર્યો હતો આ પ્રસંગે આવેલા મહેમાનો નું ફૂલહાર અને શાલ થી સ્વાગત કરાયું હતું જેમાં નખત્રાણા તાલુકા ભાજપની ટીમ કચ્છ જિલ્લા મુસ્લિમ હિત રક્ષક સમિતિ ની ટીમ તેમજ દેશલપર ના સરપંચ મુસાભાઇ જીએજા હાજીપીર મુજાવર પરિવાર ભાજપ લઘુમતી મોરચા ના પ્રમુખ આમદભાઈ ની ટીમ મુરુ લોડ બાય લુણા ગ્રામ પંચાયત ની ટીમ વગેરે મહેમાનો નું સન્માન કર્યું હતું પ્રાસંગિક પ્રવચન ધારાસભ્ય શ્રી નીમાબેન આચાર્ય કર્યું હતું શ્રી પી એમ જાડેજાએ કહ્યું કે આ વિસ્તાર મારા મત વિસ્તારમાં આજે કરોડોન રૂપિયાનું જે કામ થઈ રહ્યું છે જેનાથી હું રાજ્ય સરકાર નો આભારી છું પ્રવાસ નિગમના ડાયરેક્ટર કેશુભાઈ પટેલ એ જણાવ્યું હતું આ વિસ્તારની છેલ્લા ઘણા વર્ષોથી માંગ હતી આ વિસ્તાર નો રસ્તો જે ધાર્મિક સ્થળ એવા હાજીપીર બાબા ને ઘડુલી સાંતલપુર ને જોડતો ને વાઈટ રણ માતાના મઢ નારાયણ સરોવર જેવા ધાર્મિક સ્થળો ઉપર જવા માટે ઉપયોગી બનશે ને કિલોમીટર બચી જશે વાસણભાઇ આહિરે પોતાના પ્રવચનને કચ્છી ભાષામાં કરતા લોકોએ તાળીઓથી વધાવી લીધો હતો આ રસ્તો બનાવવા માટે સરકારશ્રીમાં રજૂઆત કરવા માટે ગાંધીનગર ખાતે નખત્રાણા તાલુકા ભાજપ ની ટીમ મુસ્લિમ હિત રક્ષક સમિતિ ની ટીમ જિલ્લા લઘુમતી મોરચાની ટીમ વગેરે ની રજૂઆત થી આખરે આ અવસર આયો આ પ્રસંગે મામલતદાર શ્રી જેતાવત સાહેબ નખત્રાણા કાર્યપાલ આર એન બી પંચાલ સાહેબ નયનાબેન પટેલ કાનજી દાદા કાપડી જયસુખ પટેલ ઇલેક્ટ્રિક મીડિયા પત્રકાર સૈયદ રજાકશા ટોડિયા ને મુજાવર પરિવાર ને ઉમેશભાઈ આચાર્ય વગેરે આજુબાજુ ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન જાડેજા રણજીતસિંહ તેમજ દેવેન્દ્ર પટેલે કર્યું હતું